‘પાઘડી ગઈ, અધ્યક્ષ પદ ગુમાવ્યું, હવે મંત્રી પદ છીનવાશે..’ BJP ના દિગ્ગજ પર બગડી લાલુની દીકરી

Bihar ,તા.26 બિહાર ભાજપમાં મોટો ફેરબદલ થયો છે. 16 મહિના સુધી પ્રદેશ અધ્યક્ષ પદ પર રહેલા સમ્રાટ ચૌધરીને હટાવીને બિહાર ભાજપની કમાન નીતિશ કુમારની સરકારમાં મંત્રી ડો.દિલીપ જયસ્વાલને સોંપવા સોંપી છે. ભાજપના નેતાઓ નવા પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલને અભિનંદન પાઠવી રહ્યા છે, તો બીજી તરફ આરજેડી સુપ્રીમો લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યે સમ્રાટ ચૌધરી પર […]