ન ડર, ન પસ્તાવો અને હરકતો પણ પ્રાણીઓ જેવી,Kolkata દુષ્કર્મ કાંડના હેવાન અંગે CBIનો ખુલાસો

Kolkata,તા.23 9 ઓગસ્ટના રોજ હોસ્પિટલના સેમિનાર રૂમમાંથી મહિલા તાલીમાર્થી ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સંબંધમાં બીજા દિવસે કોલકાતાની આર જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર રેપ અને પછી હત્યા કરવા બદલ સંજય રોયની ધરપકડ કરવામાં આવી હતી. નવી દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) ના ડોકટરોને ટાંકીને અધિકારીએ જણાવ્યું હતું કે […]