Kodinar ના માઢવાડ બંદરે બે બાળકો દરિયામાં ડૂબ્યા
આશરે ૧૦૦થી પણ વધારે ફિસીંગ જાળ સમુદ્રમાં બિછાવી બળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી Kodinar, તા.૨૨ કોડીનાર તાલુાકના માઢવાડ બંદરે બે બાળકો રમતા રમતા દરિયામાં ડૂબ્યા હતાં. ભારે જહેમત બાદ તેમના મૃતદેહ મળતા ગામ હીબકે ચડયું હતું.શાળાએથી છુટીને દરિયા કાંઠે થરમોકોલ ઉપર બેસી રમતા રમતા હતા. આ સમયે થોડો તેજ પવન હોવાના કારણે બંને બાળકો […]