Kodinar ના માઢવાડ બંદરે બે બાળકો દરિયામાં ડૂબ્યા

આશરે ૧૦૦થી પણ વધારે ફિસીંગ જાળ સમુદ્રમાં બિછાવી બળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી Kodinar, તા.૨૨ કોડીનાર તાલુાકના માઢવાડ બંદરે બે બાળકો રમતા રમતા દરિયામાં ડૂબ્યા હતાં. ભારે જહેમત બાદ તેમના મૃતદેહ મળતા ગામ હીબકે ચડયું હતું.શાળાએથી છુટીને દરિયા કાંઠે થરમોકોલ ઉપર બેસી રમતા રમતા હતા. આ સમયે થોડો તેજ પવન હોવાના કારણે બંને બાળકો […]

Kodinar ના 29 ગુનેગારોની યાદીમાં નામ ધરાવતા ઈશમોના ઘરે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું

Kodinar તા.૨૧ ગીર સોમનાથ એલસીબી પોલીસ અને કોડીનાર સ્થાનિક પોલીસ ના મોટા કાફલાએકોડીનાર શહેર માં કોમ્બિગ હાથ ધરતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગેની પ્રાથમિક વિગત મુજબ ગુજરાત સરકારના આદેશ મુજબ દરેક જિલ્લાના અંદર અસામાજિક તત્વો તેમજ એકથી વધુ ગુના સાથે સંકળાયેલા ગુનેગારો ની ઉપર પોલીસ તંત્ર દ્વારા તવાઈ બોલાવાય છે ત્યારે ગિરસોમનાથ જિલ્લાની […]

Gir Somnath જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત પરિવહન કરતાં પાંચ વાહનો ની અટકાયત

₹ 1.10 કરોડનો મુદ્દામાલ સીઝ કરવા ઉપરાંત ખનીજ કચેરી દ્વારા કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે વધુ બે ગેરકાયદેસરખાણ કામ કરવા સબબ ₹3.03 કરોડનો દંડ ફટકારતા ચકચાર Kodinar તા ૧૯ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરતાં ઈસમો વિરૂદ્ધ  છેલ્લા એક […]

Kodinar-Talala સુગર મિલોનો ગૃહમંત્રી અમિત શાહનાં હસ્તે પુનરોદ્ધાર

Kodinar,તા.10 ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર તથા તાલાળા ની  છેલ્લા એક દાયકાથી બંધ પડેલી સુગર મીલના પુનરોદ્ધાર અને ભૂમિ પૂજન  આજરોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના હસ્તે કરવામાં આવ્યું હતું અમિત શાહે ભૂતકાળ વાગોળતા જણાવ્યું હતું કે હું તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દિલીપભાઈ સંઘાણી 2002માં ગુજરાત ગૌરવ યાત્રા લઈને કોડીનાર આવેલા […]

Kodinar: દેશી વિદેશી દારૂના ધંધાર્થી પર પોલીસની તવાઇ

એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા 69 સ્થળોએ  દરોડા પાડ્યો, દેશી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો Kodinar,તા.07 ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત આચાર સહિતનો કડક અમલ કરવા અને મતદાન દરમિયાન કોઈ અનિચ્છય  બનાવ ન બને તે માટે એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા  વહેલી સવારે દારૂની મેગા ડ્રાય રાખવામાં આવી હતી. જેમાં […]

હવે ગુજરાતમાં પણ પ્રથમ વખત Beach Festival યોજાશે

Kodinar તા.17સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવ ને હવે ગીર નાં બીચો ટક્કર આપશે પ્રવાસન ઉદ્યોગને ગતિ મળે તેમ જ ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં પ્રવાસન ગતિ વિધિઓને અન્ય પ્રવાસીઓ ઓળખે તે માટે સંઘ પ્રદેશ દીવને અડીને આવેલા ગિરના અહેમદપુર માંડવી બીચ ઉપર પ્રથમ વખત ત્રણ દિવસના બીચ ફેસ્ટિવલ નું આયોજન થનાર છે. જેને લઇ સ્થાનિક કલેકટર […]

પીપળીના યુવાનોની દોઢ દિવસમાં ૨૮૫ કિમી સાઇકલ સફર અને દ્વારકાધીશના ચરણોમાં પ્રણામ!

Kodinar તા ૨૧ કોડીનાર તાલુકાના પીપળી ગામના યુવાનોએ ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ માત્ર દોઢ દિવસમાં ૨૮૫ કિલોમીટરનું અંતર કાપીને કોડીનારના મૂળ દ્વારકા થી દ્વારકા સુધીની સાહસિક સાઇકલ યાત્રા સફળતા પૂર્વક પૂર્ણ કરી એક ઈતિહાસ સર્જ્યો છે.આ અભૂતપૂર્વ યાત્રામાં જિલ્લા પંચાયતના સદસ્ય અને ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દિલીપભાઈ મોરી, કોડીનાર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ ગોહિલ, […]

Kodinar ઘાંટવડ ગામની ૪૦ વર્ષ જૂની આંગણવાડી અતિસ્ય જર્જરિત હાલતમાં

દુર્ઘટના બને તો જવાબદાર કોણ?, ઉપ સરપંચ સહિત સ્કૂલ નાં તમામ વાલીઓ નો હલ્લાં બોલ Kodinar તા.૨૦ કોડીનાર તાલુકાના ઘાંટવડ માં આંગણવાડી આશરે ૪૦ વર્ષ થી તદ્દન જર્જરિત હાલતમાં હોઇ તેમજ આરોગ્ય વિભાગનું અડચણ રૂપ બિલ્ડીંગ ના કારણે બાળકોના વાલીઓ ચિંતિત બન્યા છે છેલ્લા ૪૦ વર્ષથી આ આંગણવાડીમાં છતના પોપડા ખરી રહ્યા છે અને ચોમાસામાં […]

ઘાંટવડનો યુવાન આર્મીની ૬ માસની ટ્રેનિંગ પુરી કરીને વતન આવતા ભવ્ય સ્વાગત

Kodinarતા ૭ દેશનાં સિમાડાનું રક્ષણ કરવા સરકાર દ્વારા અગ્નિ વીર યોજનાં અમલમાં મુકાતાં કોડીનાર ઘાંટવડ ગામનાદલિત સમાજ ના ઉત્સાહી યુવાન પ્રફુલ ભાઈ જાદવ ભાઈ સોચા દેશ ની રક્ષા કાજે આર્મી માં જોડાવવા ટ્રેનિંગ માં ગયેલ અને ભારે મહેનત સાથે ટ્રેનિંગ પૂર્વ કરી પરત પોતાના  માદરે વતન ઘાંટવડ આવવાં રવાનાં થતાં કોડીનાર  નાં  ઘાંટવડ ગામે પહોંચતા […]

Kodinar અમરેલી સ્ટેટ હાઇવે પર છાછર ગામમાં રોડ ના કામ થી લોકો ત્રાહિમામ

સીસી રોડનું ગોકળગાય ગતિએ ચાલતું હોય ,હેવી વાહનો વારંવાર ખૂપી રસ્તો બંધ થતાં ગ્રામજનો પરેશાન Kodinar તા ૭ કોડીનાર તાલુકાના છાછર ગામ તળમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે ના સીસી રોડનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલતું હોય એક સાઈડના કાચા રોડ ઉપર હેવી વાહનો ચાલવાના કારણે આ વાહનોના પડેલા ચીલા માં  આજે કોડીનારની સિમેન્ટ ફેક્ટરી […]