મને લાગે છે કે ગૌતમ ગંભીર કેએલ રાહુલને સપોર્ટ કરી રહ્યો છે,Ganguly
New Delhi,તા.૨૨ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રિષભ પંતની અવગણના પર મોટું નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઋષભ પંત કરતા કેએલ રાહુલને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ આઇસીસી ટૂર્નામેન્ટ માટે કે એલ રાહુલને પ્રથમ પસંદગીનો વિકેટકીપર બેટ્સમેન બનાવ્યો છે, જેના કારણે રિષભ પંતને બહાર બેસવું […]