Canada માં ભારતવિરોધી જનમતસંગ્રહ; ‘કિલ ઇન્ડિયા’, ‘દિલ્હી બનશે ખાલિસ્તાન’ જેવી ભડકાઉ નારેબાજી

Canada,તા.29 કેનેડામાં ખાલિસ્તાન સમર્થક અલગાવવાદીઓએ જનમત સંગ્રહ શરુ કર્યો છે. રવિવારે હજારો શીખ અલબર્ટા પ્રાંત સ્થિત કેલગરીના મ્યુનિસિપલ પ્લાઝામાં ભેગા થયા હતા. આ સમયે ભારત વિરૂદ્ધ ભડકાઉ સૂત્રોચ્ચાર થયા હતા. જેમાં ‘કિલ ઇન્ડિયા’ અને ‘દિલ્હી બનેગા ખાલિસ્તાન’ જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેનેડામાં આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ભારત વિરૂદ્ધ નારેબાજી […]