જો કાનૂની વારસદારો દાવો કરે તો નોમિનીને વીમાની પૂરી રકમ ન મળે :Karnataka High Court
Karnataka,તા.5 વીમા પોલિસીમાં નોમિની સંપૂર્ણ પૈસા માટે હકદાર રહેશે નહીં. કાનૂની વારસદારો પણ વીમા પોલિસીના પૈસાનો દાવો કરી શકે છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો. જેમાં દીકરાએ લગ્ન પહેલા વીમા પોલિસી લીધી હતી, જેમાં તેણે તેની માતાને નોમિની બનાવી હતી. વ્યક્તિના મૃત્યુ પછી, માતા અને પત્ની વચ્ચે વીમા દાવા અંગે વિવાદ થયો હતો. જેમાં […]