Virat Kohli એ મિત્ર કેન વિલિયમસન માટે દુ:ખ વ્યક્ત કર્યું
New Delhi,તા.11 ચોથી વાર ICC ટાઇટલ જીતનાર વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ પોતાના મિત્ર કેન વિલિયમસનને યાદ કરવાનું ભૂલ્યો નહોતો. ફાઇનલમાં 11 રને આઉટ થયા બાદ સ્નાયુઓ ખેંચાવાને કારણે વિલિયમસન ભારતની બેટિંગ સમયે ફીલ્ડિંગ કરવા મેદાનમાં આવી શક્યો નહોતો. મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે, ’મારા એક ખૂબ જ સારા મિત્રને હારતો જોઈને […]