Sasan ખાતે 50થી વધુ વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજતા PM
Junagadhતા.3 એશિયાટીક લાઈનના મુખ્ય ગણાતા સાસણ ગીર ખાતે ગત સાંજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાસણ ગીર ભાલછેલ હેલીપેડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે 6-30 કલાકે ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફારી પાર્કમાં એશીયાન્ટીક સિંહોના દર્શન કરી ઉગતા સૂર્યનારાયણ સાથે સિંહોને નિહાળ્યા હતા. આજે તા.3-3 એટલે કે વિશ્વ જીવ […]