Junagadhમાં મહાશિવરાત્રી દરમિયાન બસસ્ટેન્ડમાં ગાંજો મુકી નાસી જનાર આરોપીની ધરપકડ
Junagadhતા.7 ભવનાથના શિવરાત્રી મેળા દરમ્યાન જુનાગઢ બસ સ્ટેન્ડમાંથી રૂા.87 હજારની કિંમતનો આઠ કિલો ગાંજાનો જથ્થો બિનવારસુ મળી આવતા એસઓજી તથા સાયબર સેલે તપાસ હાથ ધરી સાબરકાંઠા જિલ્લાના શખ્સને શોધી કાઢી ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢ બસ સ્ટેશનમાંથી ગત તા.23ના બીનવારસુ આઠ કિલો ગાંજાનો જથ્થો મળી આવતા આ જથ્થો પોલીસે કબ્જે કરી મુકનારની […]