JSW-MG મોટર્સે ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક કાર કોમેટ EV ની ખાસ બ્લેકસ્ટોર્મ એડિશન લોન્ચ કરી

JSW-MG મોટર્સે ભારતીય બજારમાં તેની એન્ટ્રી લેવલ ઇલેક્ટ્રિક કાર કોમેટ EV ની ખાસ બ્લેકસ્ટોર્મ એડિશન લોન્ચ કરી છે. આ કંપનીનું ચોથું મોડેલ છે જે સંપૂર્ણપણે કાળા રંગની થીમ ધરાવે છે. અગાઉ, હેક્ટર, ગ્લોસ્ટર અને એસ્ટરના બ્લેકસ્ટોર્મ એડિશન લોન્ચ કરવામાં આવી છે. તેના એક્સટીરિયર અને ઇન્ટીરિયર ભાગને લાલ હાઇલાઇટ્સ સાથે ઓલ બ્લેક એક્સ્ટીરિયર શેડ આપવામાં આવ્યો […]