PM મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ, દેવઘર એરપોર્ટ પર જ રોકવું પડ્યું
Jharkhand,તા.15 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (15 નવેમ્બર) ચૂંટણી પ્રચાર માટે ઝારખંડ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીને ઝારખંડના દેવઘરથી દિલ્હી આવવાનું હતું, પરંતુ વડાપ્રધાન મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે વિમાનને દેવઘર એરપોર્ટ પર જ રોકવું પડ્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો. જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભગવાન […]