Jasdan ના બાલાજી ધામમાં વિશ્વના સૌથી ઊંચા 153 ફૂટનું ત્રિશૂલ ની સ્થાપના થઈ
Jasdan તા.29 જસદણના શ્રી બાલાજી ધામ ખાતે સનાતન ધર્મના પ્રતિક એવા ભગવાન શિવજીના 153 ફૂટ ઊંચા વિશ્ર્વના સૌથી મોટા ત્રિશૂલની સ્થાપના કરવામાં આવી હતી. જસદણના વિંછીયા રોડ ઉપર જસદણ થી 6 કી.મી દૂર ડુંગરની ગીરીમાળાઓની વચ્ચે બાલાજી ધામ ખાતે વિશ્વના સૌથી ઊંચા 153 ફૂટની ઊંચાઈ ધરાવતા ત્રિશુલની સ્થાપના કરવામાં આવી હતી અને તેનું વિધિવત પૂજન કરવામાં […]