Jasdan:સગીરાનું અપહરણ,મંગળુ વાળા સામે ગુનો દાખલ
Jasdan, તા.20જસદણના ગોખલાણા ગામેથી 17 વર્ષીય સગીરાનું અપહરણ થયું હતું. જે અંગે અપહરણ, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાતા આરોપીને પોલીસે સકંજામાં લીધો છે.પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, 17 વર્ષીય સગીરા ઘરેથી ગુમ થઈ જતા તેમના પિતાએ જસદણ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. દરમ્યાન સગીરાના પરિવારે શોધખોળ હાથ ધરી હતી. જેમાં જાણવા મળેલ કે, આરોપી મંગળુ […]