Jasdan:વૃધ્ધ પિતાને બીજા લગ્ન કરવા હતા, પુત્રએ ના પાડી તો ગોળી ધરબી દીધી

Jasdan,તા.11 જસદણના શક્તિ મોલની પાછળ ગીતાનગરમાં રહેતા સેવાભાવી અગ્રણીની તેના જ 80 વર્ષિય પિતા દ્વારા હત્યા નિપજાવવાના બનાવમાં મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી છે કે તેમના સસરાને બીજા લગ્ન કરવા હતા પણ પરિવારના સભ્યો ના પાડતા હતા. તેનો ખાર રાખી તેમણે ફાયરીંગ કરી તેમના પતિની હત્યા નિપજાવી છે. જસદણના ગીતાનગર વિસ્તારમાં રહેતા જયાબેન પ્રતાપભાઈ બોરીચા (ઉ.વ. […]

Jasdan: કટીંગ માટે છુપાવેલો દુકાનમાં 360 બોટલ દારૂ પકડાયો

સ્થાનિક પોલીસે દરોડો પાડી રૂપિયા 2.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, દિલીપ ધાંધલની શોધખોળ Jasdan,તા.28 જસદણ શહેરના જુના બસ સ્ટેન્ડ નજીક જેડીએસ ગેસ્ટ હાઉસ નીચે આવેલી દુકાનમાં કટીંગ માટે છુપાવેલા રૂપિયા 2.51 લાખ ની કિંમત નો 360 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડી રૂપિયા 2. 52 લાખની કિંમતનો મુદામાંલ કબજે કરી નાસી છૂટેલા ગેસ્ટ હાઉસ ના સંચાલક […]