Jamnagar સહિતના ૨૬ થી વધુ દારૂ અંગેના કેસમાં સંડોવાયેલા બુટલેગર ને એલસીબી ની ટીમે ઝડપી લીધો

Jamnagar તા ૧૩ જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૬૧ માં રહેતો પાર્થ ઉર્ફે જાબલી જીતેન્દ્રભાઈ કટિયારા નામનો શખ્સ, કે જેની સામે જામનગર સહિત જુદા જુદા પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂ સહિતના ૨૬થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. અને હાલ દારૂના કેસમાં પોતે ફરાર છે. જે પૈકી ૨૦૨૪ ની સાલમાં જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ઇંગ્લિશ […]

Jamnagarના ૨૭ વર્ષની ઉંમરના આરોપી સામે ૨૬ ગુના નોંધાયા

Jamnagar,તા.13  જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૬૧ માં રહેતો પાર્થ ઉર્ફે જાંબલી જીતેન્દ્રભાઈ કટિયારા નામનો ભાનુશાળી શખ્સ કે જેની ઉંમર હાલ ૨૭ વર્ષની છે, પરંતુ તે ઘણા વર્ષોથી ઈંગ્લીશ દારૂ સહિતની ગેર પ્રવૃતિ સાથે સંકળાયેલો રહે છે.  જે  હાલમાં ૨૭ વર્ષની ઉંમર છે. તેટલા વર્ષના સમયગાળા દરમિયાન તેની સામે જામનગર સહિતના જુદા જુદા પોલીસ મથકોમાં […]

Jamnagarમાં ભંગારના વાડામાંથી દારૂનો જથ્થો પકડાયો

Jamnagar તા.13 સ્થાનિક ગુન્હા શોધક શાખાએ દરોડો પાડી જામનગર શહેરના નાગેશ્ર્વર કોલોની વિસ્તારમાં ભંગારના વાડામાં ચાલતા દારૂના વેપલાને પકડી પાડ્યો હતો. જેમાં પોલીસે 20 બોટલ દારૂ, મોબાઇલ ફોન અને મોટર સાયકલ સહિત રૂા.84.700ના મુદ્દામાલ સાથે એક શખસની અટકાયત કરી હતી. પોલીસસુત્રોએ જાહેર કરેલી વિગતો મુજબ, એલસીબીની ટીમ ગઇકાલે પેટ્રોલીંગમાં હતી ત્યારે હકિકત મળેલ કે, નાગેશ્ર્વર […]

Jamnagar ધ્રોલની વીજ કચેરીના નાયબ ઈજનેર સસ્પેન્ડઃ અન્ય એક અધિકારી ની બદલી

Jamnagar તા.13 ગત કોરોના કાળ દરમિયાન પીજીવીસીએલના જે કર્મચારી કે અધિકારી અવસાન પામ્યા હતા. તેઓને મળવાપાત્ર થતી સહાયમાંથી બે અધિકારી એજન્ટની ભૂમિકામાં આવી હતી. અને રૂ. ૧૦ લાખ માંગતા હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી ધ્રોલના ડે. ઈજનેર અને અન્ય એક અધિકારી ની બદલી થઈ છે. જેમાં ધ્રોલના અધિકારી સસ્પેન્ડ થયા છે. રાજ્યભરમાં વીજ કંપનીના […]

Jamnagar પ્રાંતિયા શ્રમિક યુવાનનો અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આપઘાત

Jamnagarતા ૧૩ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહીને મજૂરી કામ કરતા મૂળ બિહાર રાજ્યના વતની જનાર્દન કુમાર ઇન્દ્ર દેવ પ્રસાદ નામના ૨૫ વર્ષના પર પ્રાંતિય શ્રમિક યુવાને ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.  આ બનાવ અંગે તેની સાથે રહેતા સચિન કુમાર પ્રભાકરસિંગ રાજપૂતે પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસ […]

Jamnagar બે યુવાનોના મોબાઈલ ફોન ચોરી થઈ ગયા ની પોલીસ ફરિયાદ

Jamnagar તા ૧૩ જામનગરમાં શાક માર્કેટ વિસ્તારમાં શાકભાજી સહિતની ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે ગયેલા બે યુવાનોના મોબાઈલ ફોન ગીરદીનો લાભ લઇ કોઈ તસ્કરો ચોરી કરી ગયા હોવાથી સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.  જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા કાદરભાઈ મેમણે પોતાના ખીસ્સામાંથી રૂપિયા ૧૨ હજાર ની કિંમત નો મોબાઇલ ફોન કોઈ […]

Jamnagarમાં મીઠાઈની દુકાનમાં રાંધણ ગેસનો બાટલો લીક થતાં આગ લાગવાથી ભારે અફડાતફડી

Jamnagar,તા.12 જામનગરમાં બેડીગેઇટ જેવા ભરચક વિસ્તારમાં સુપર માર્કેટ પાસે આવેલી એ-વન સ્વીટ નામની મીઠાઈ ફરસાણની દુકાનમાં આજે સવારે 11.30 વાગ્યાના અરસામાં મીઠાઈ બનાવવામાં આવી રહી હતી, જે દરમિયાન એકાએક રાંધણ ગેસનો બાટલો લીક થવાના કારણે આગ લાગી હતી, અને ભારે અફડાતફડી સર્જાઇ હતી. બેડી ગેઇટ જેવા ભરચક વિસ્તારમાં આ બનાવ બન્યો હોવાના કારણે લોકોના ટોળા […]

Jamnagarમાં ટ્રાફિક શાખા દ્વારા તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ અંગે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ

Jamnagar,તા.12  ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈનને અનુસરીને શહેરી વિસ્તારમાં અને હાઇવે રોડ પર ટુ-વ્હીલર વાહનચાલકો હેલ્મેટ પહેર્યા વિના ન નીકળે, તે અંગે વિશેષ ઝુંબેશ ચલાવાઇ રહી છે, તેના ભાગરૂપે આજે જામનગર શહેરમાં મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જામનગર શહેરની તમામ સરકારી કચેરી કે જેના મુખ્ય પ્રવેશ દ્વારે ટ્રાફિક શાખાની અલગ અલગ ત્રણ […]

Jamnagar બે શ્રમિક પૈકી એકનું માથું બેલ્ટમાં ફસાઈ જતાં કરુણ મૃત્યુ

Jamnagar,તા.12 જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા અને બાલંભા વિસ્તારમાં જ આવેલી ચોગલે સોલ્ટ કંપનીમાં મજૂરી કામ કરી રહેલા વિપુલભાઈ ગાંડુભાઈ ગણેશિયા (ઉં.વ.28) અને તેના મોટાભાઈ ખેંગારભાઈ ગાંડુભાઈ ગણેશિયા કે જેઓને ગઈકાલે રાત્રિના 11.00 વાગ્યાના અરસામાં ચોગલે કંપનીના વોશિંગ પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા, જે દરમિયાન ગોઝારો અકસ્માત બન્યો હતો. ઉપરોક્ત કામકાજ […]

Jamnagarના RTI એક્ટીવીસ્ટ સામે પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરે પતાવી દેવાની ધમકી

Jamnagar,તા.12 જામનગરમાં મયુર સાગર એપાર્ટમેન્ટમાં રહેતા આર.ટી.આઈ એક્ટિવિસ્ટ કલ્પેશ વિનોદરાય આસાણીએ જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને મોબાઈલ ફોનમાં અને રૂબરૂ પતાવી દેવાની ધમકી આપવા અંગે પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર બેડીમાં રહેતા અનવર ઇસ્માઈલભાઈ કુંગડા સામે ફરિયાદ નોંધાવી હતી, તેમાં કોન્ટ્રાક્ટરની પોલીસ દ્વારા અટકાયત કરાયા બાદ કોન્ટ્રાક્ટરની પણ વળતી ફરિયાદ લેવાય છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા […]