13 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરવાની રાજસ્થાન હાઈકોર્ટની મંજૂરી
Jaipurતા.11 રાજસ્થાન હાઈકોર્ટની જયપુર બેન્ચે 13 વર્ષની બળાત્કાર પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. ન્યાયાધીશ સુદેશ બંસલની કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, જો પીડિતાને બાળકની ડિલિવરી માટે દબાણ કરવામાં આવે તો તેણીને જીવનભર પીડા સહન કરવી પડશે. આમાં બાળ સહાયથી લઈને અન્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે. બાળકને જન્મ આપવાથી પીડિતાના માનસિક સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ […]