ક્રિકેટના મેદાનમાં ગુજરાતીઓ,જીત બાદ હાર્દિક,અક્ષર અને જાડેજાએ પડાવ્યો ફોટો

ભારતે ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. હવે ભારત સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારો દેશ પણ બની ગયો છે. ઓસ્ટ્રેલિયાએ 2 વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ભારતે 2002માં શ્રીલંકા સાથે ચેમ્પિયન્સ ટ્રોફી સંયુક્ત જીતી હતી, પછી 2013માં એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ટ્રોફી જીતી હતી. હવે 2025માં ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી […]