ISROનો અવકાશમાં નવો કિર્તિમાન : સ્પેસ ડોકીંગમાં સફળતા

Sri Harikotta,તા.16 ભારતને અવકાશ સંશોધનમાં એક બાદ એક નવી સફળતા અપાવી રહેલા ઈન્ડીયન સ્પેસ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટ- ઈસરોએ હવે આગામી સમયના ચંદ્રયાન-4થી ગગનયાન સહિતના મિશન માટે મહત્વના ‘સ્પેડેકસ’ મીશનમાં જબરી સફળતા મેળવી છે. આ સિદ્ધિ મેળવનાર ભારત એ અમેરિકા-રશિયા-ચીન પછી ચોથુ રાષ્ટ્ર બન્યુ છે. સેટેલાઈટ ડોકીંગ પ્રક્રિયા એ અત્યંત જટીલ અવકાશી સાહસ છે. સેટેલાઈટ ડોકીંગ […]

ISRO દ્વારા સ્પેડેક્સ મિશનની ડોકિંગ પ્રોસેસને લંબાવવામાં આવી

 ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ એટલે કે સ્પેડેક્સને લંબાવવામાં આવ્યું છે. ISRO દ્વારા બે સેટેલાઇટને અવકાશમાં જોડવા માટેની પ્રોસેસ કરવામાં આવવાની હતી. આ જોડવાની પ્રોસેસને ડોકિંગ કહેવામાં આવે છે. આ માટે બે સેટેલાઇટને લોન્ચ પણ કરવામાં આવી હતી, જોકે તેમની ડોકિંગ પ્રોસેસમાં વિલંબ થઈ રહ્યો છે. બીજી વાર થયું પોસ્ટપોન ISRO […]

ISRO એ અવકાશમાં ચપટીના બીજને અંકુરિત કરવામાં સફળતા મેળવી

New Delhi,તા.૪ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઈસરોએ વધુ એક મોટો ચમત્કાર કર્યો છે. ઈસરોએ અવકાશમાં ચપટીના બીજને અંકુરિત કરવામાં સફળતા મેળવી છે. વૈજ્ઞાનિકોને આશા છે કે ટૂંક સમયમાં તેમાંથી પાંદડા પણ નીકળશે. તમને જણાવી દઈએ કે આ સાથે ઈસરોએ ઓછી ગુરુત્વાકર્ષણમાં છોડના વિકાસના અભ્યાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ પ્રયોગ વૈજ્ઞાનિકોને […]

ISRO’s SpaceX mission launched બે અવકાશયાન ૭ જાન્યુઆરીએ અવકાશમાં જોડાશે

New Delhiતા.૩૧ ઇસરોએ ૩૦ ડિસેમ્બરે શ્રીહરિકોટાથી રાત્રે ૧૦ વાગ્યે સ્પેસ ડોકિંગ પ્રયોગ મિશન લોન્ચ કર્યું હતું. આ અંતર્ગત પીએસએલવી-સી૬૦ રોકેટ વડે બે અવકાશયાન પૃથ્વીથી ૪૭૦ કિમી ઉપર તૈનાત કરવામાં આવ્યા હતા. હવે ૭ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ આ મિશનમાં બુલેટની ઝડપ કરતા દસ ગણી વધુ ઝડપે અવકાશમાં પ્રવાસ કરી રહેલા આ બે અવકાશયાન જોડાશે. જો આ […]

ISRO અંતરિક્ષમાં બે ઉપગ્રહોને જોડશે:ઇતિહાસ રચાશે

New Delhi,તા.30 ભારતની સ્પેસ એજન્સી ઈસરો આજે રાત્રે શ્રીહરિકોટાથી બે સેટેલાઇટ લોન્ચ કરશે. આ સેટેલાઈટ ડોકીંગ અને અનડોકિંગ એટલે કે જોડાવું અને અલગ કરવાનું પ્રદર્શન કરશે.  આ મિશન પછી ભારત, અમેરિકા, રશિયા અને ચીન પછી આ ટેક્નોલોજી મેળવનાર ચોથો દેશ બની જશે. ઈસરોનું રોકેટ પીએસએલવી એસડીએક્સ01 અને એસડીએક્સસી-2 નામનાં બે ઉપગ્રહોને અવકાશમાં લઈ જશે. આ […]

ફ્લાઇટમાં પણ મળશે High-speed internet, મસ્કની મદદથી ISROની સેટેલાઈટ લોન્ચ

ભારતનો મોસ્ટ એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઈટ GSAT-20 સફળતાપૂર્વક લોન્ચ થયું છે. ઈલોન મસ્કના સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ દ્વારા તેને સફળતાપૂર્વક અવકાશમાં લઈ જવામાં આવ્યું હતું. મંગળવારે (19મી નવેમ્બર) મધ્યરાત્રિએ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નો મોસ્ટ એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સેટેલાઈટ  દૂરના વિસ્તારોમાં બ્રોડબેન્ડ સેવાઓ અને ફ્લાઈટ્સમાં મુસાફરોને ઈન્ટરનેટ સેવા આપશે. તેને સ્પેસએક્સના […]

ISRO પર ખર્ચવામાં આવેલ ૧ રૂપિયાનું અઢી ગણું વળતર મળ્યું

આ સત્રનું આયોજન સમાજ કલ્યાણ વિભાગ અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું Bangalore, તા. ૧૪ ISRO  એટલે કે ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ એસ સોમનાથે મંગળવારે જણાવ્યું હતું કે ઈસરોએ હાલમાં જ એ જાણવા માટે એક અભ્યાસ હાથ ધર્યો છે કે શું સ્પેસ એજન્સીમાં રોકાણ કરાયેલા નાણાંથી સમાજને કોઈ ફાયદો થયો છે […]

Space માં અલગ-અલગ સેટેલાઇટનું ડોકિંગ કરવાની તૈયારી શરૂ

ISRO એક ખૂબ જ મોટા મિશનની તૈયારી કરી રહ્યું છે. આ મિશન દ્વારા ISRO અંતરિક્ષમાં બે અલગ-અલગ અવકાશયાનને જોડવાનો પ્રયાસ કરશે. આ એક SPADEX (સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ્સ) મિશન છે. આ પ્રક્રિયા ચંદ્રયાન 4 માટે કરવામાં આવશે. ચંદ્રયાન માટે ડોકિંગ ખૂબ જ જરૂરી છે જેમાં બે અલગ-અલગ ભાગોને જોડવામાં આવે છે. હાલમાં SPADEXમાં સેટેલાઇટનું ઉમેરો કરવામાં […]

Gaganyaan માટે ISRO એ બનાવ્યો પ્લાન, સતત નજર રાખવા આ દેશમાં બનાવશે ટ્રેકિંગ સ્ટેશન

New Delhi,તા.19 ગગનયાન માટે ISRO એ મોટો પ્લાન બનાવ્યો છે. હવે આ મિશનમાં ઓસ્ટ્રેલિયાનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે. લોન્ચ બાદ સતત નજર રાખવા માટે ISRO ઓસ્ટ્રેલિયાના કોકોસ (કીલિંગ) ટાપુ પર કામચલાઉ ટ્રેકિંગ બેઝ બનાવશે. ભારતીય વિજ્ઞાનીઓની ટીમ આ ટાપુનો પ્રવાસ કરી ચૂકી છે. આ સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ સ્થળ ગ્રાઉન્ડ […]

ISROના Chandrayaan-3 ને ચંદ્ર પર એક વર્ષ પૂરું થયું,’Vikram’ and ‘Pragyan’

New Delhi,તા.23  બરાબર એક વર્ષ પહેલાં ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરીને ઈતિહાસ રચી દીધો હતો. એ સાથે જ ભારત ચંદ્ર પર પગ મૂકનાર વિશ્વના ચુનંદા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું હતું. અમેરિકા, રશિયા અને ચીન પછી આવું પરાક્રમ કરનાર ભારત ચોથો દેશ બન્યો હતો. ‘નેશનલ સ્પેસ ડે’ની ઉજવણી  ચંદ્રયાન-3ના સફળ ઉતરાણને દેશ […]