IPL બાદ ગૌતમ ગંભીર સામે મોટા પડકારો હશે

New Delhi,તા.13 જે લોકો ગૌતમ ગંભીરને ઓળખે છે તેઓ તેને ’કંટાળાજનક વ્યક્તિ કહે છે, જે સતત એક જ કામ કરે છે’. જેણે છેલ્લાં 20 વર્ષમાં ખાવાની રીત બદલી નથી, તેનાં માટે પ્રયોગનો કોઈ સવાલ જ નથી. ગંભીરને કેઝ્યુઅલ સમારોહમાં ડેનિમ પહેરવાનું પસંદ છે અને વર્ષોથી તેણે તેને બદલ્યું નથી. પણ જ્યારે ક્રિકેટની વાત આવે છે. […]

IPLમાંથી રિજેક્ટ થયેલાં ખેલાડીઓએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું

Mumbai,તા.13 આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પુરી થઈ ગઈ છે, આ એક એવો તબક્કો હતો કે જેમાં છેલ્લાં ત્રણ અઠવાડિયામાં કેટલાક આકર્ષક પ્રદર્શન જોવા મળ્યાં હતાં, ત્યારે કેટલાક ખેલાડીઓએ એ સુનિશ્ચિત કર્યું હતું કે તેઓ જે સ્પોટલાઇટ તેમના પર છે તેનો પુરેપુરો લાભ લે અને તેથી જ અમુક ખેલાડીએ સદીઓથી માંડીને મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી અને […]

IPL 21 માર્ચથી શરૂ થશે : 25 મેના રોજ ફાઇનલ

New Delhi,તા.13  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પુષ્ટિ કરી કે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025, 21 માર્ચથી શરૂ થવાની છે.  શુક્લાએ આઇપીએલનું ઉદ્ઘાટન તેમજ ફાઈનલની તારીખની પુષ્ટિ કરી હતી, જે 25 મેના રોજ યોજાશે. રવિવારે યોજાયેલી બીસીસીઆઈની સ્પેશિયલ મિટીંગમાં, મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યાં હતાં જેમાં નવાં ખજાનચી અને સચિવની આગળની જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત […]

41 વર્ષની વયે દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચી ચોંકાવ્યા,IPLમાં પણ રમી ચૂક્યો છે

Mumbai,તા.06 ક્રિકેટ જગતમાં નિવૃત્તિ પાછી ખેંચવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટમાં આવું અવારનવાર જોવા મળે છે પરંતુ હવે ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ નિવૃત્તિ પાછી ખેંચી લેવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા છે. આ ખેલાડી ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ T20 ખેલાડી ડેન ક્રિશ્ચિયન છે, જેણે નિવૃત્તિ પાછી ખેંચી છે. ઈજાથી ઝઝૂમી રહેલી BBL ટીમ સિડની થંડરને મદદ કરવા […]

IPLના સૌથી મોંઘાં ખેલાડી ક્લાસેનને સ્ટમ્પને લાત મારવા બદલ દંડ ફટકારવામાં આવ્યો

New Delhi,તા.21 આઇપીએલમાં પોતાનાં બેટથી બોલરો માટે ડરનું નામ બની ગયેલો સાઉથ આફ્રિકાનો તોફાની બેટ્સમેન હેનરિક ક્લાસેન અત્યારે મુશ્કેલીમાં છે. આ ખેલાડીને આઇસીસી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. મામલો દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી બીજી વનડે મેચનો છે.  આ મેચમાં દક્ષિણ આફ્રિકાને 81 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ક્લાસેન આ […]

Indian Premier League Mega Auction: Rishabh Pant 27 કરોડ સાથે IPL2025 સૌથી મોંઘો ખેલાડી

Mumbai,તા.25 જેદ્દાહ: Indian વિકેટકિપર-Batsman Rishabh Pantને Lucknow Super Giantsએ અધધધ રૂપિયા ૨૭ કરોડની બોલી લગાવીને ખરીદી લેતાં તે IPL ઈતિહાસનો સૌથી મોંઘા ક્રિકેટર બની ગયો હતો. Saudi Arabiaના જેદ્દાહમાં યોજાયેલી હરાજીમાં સુપરસ્ટાર ખેલાડીઓને કરારબદ્ધ કરવા ફ્રેન્ચાઈઝીઓને નાણાંની કોથળીઓ ખુલ્લી મુકી દેતાં ગણતરીની મિનિટોમાં બે વખત સૌથી મોંઘા ખેલાડીનો રેકોડ તુટયો હતો. Rishabh Pantને Lucknow Super […]

હજુ થોડા વર્ષો સુધી ક્રિકેટનો આનંદ માણવા માંગુ છું : Dhoni

New Delhi, તા.૨૭ આઈપીએલ ૨૦૨૫માં એમએસ ધોનીના રમવા અંગે હજુ પણ શંકા હતી. હવે આખરે તેણે પોતે જ ક્રિકેટ રમવું કે નહીં તે મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તમને જણાવી દઈએ કે ધોનીના રમવા પર ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ધોનીનું કહેવું છે કે તે […]

BCCIનો મેગા પ્લાન: IPL જેવી વધુ એક ટૂર્નામેન્ટ શરૂ કરવાની યોજના

Mumbai,તા.13  દેશ-દુનિયાના ક્રિકેટરસિકો માટે ભારતમાં રમાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એટલેકે દિવાળીનો માહોલ. દર વર્ષે ઉનાળા વેકેશન આસપાસ યોજાતી આ વિશ્વની સૌથી મોટી ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ટૂર્નામેન્ટની દુનિયાભરમાં બોલબાલા છે. ભારત સહિત અનેક દેશોના નવા ઉભરતા ક્રિકેટ ચહેરાઓને એક શાનદાર પ્લેટફોર્મ મળે છે અને દર વર્ષે આ ટૂર્નામેન્ટ નવા આયામો સર કરી રહી છે. તેવામાં IPLનું […]

IPL નહીં આ રીતે Team India માં ખેલાડીઓની થાય છે પસંદગી, રોહિત શર્માએ જણાવી ‘પ્રોસેસ’

New Delhi, તા.08 ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે ટેસ્ટ અને વનડે માટે ટીમની પસંદગી કરવા રણજી ટ્રોફી જેવી ઘરેલુ ટુર્નામેન્ટ ખૂબ મહત્વની હોય છે. પસંદગી માટે IPL પણ એક મહત્વની ટુર્નામેન્ટ છે, પરંતુ તેના આવવાથી ભારતની મુખ્ય ઘરેલુ સ્પર્ધાઓનું મહત્વન ઓછું થયુ નથી. શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે સિરીઝમાં ભારતને 2-0થી હારનો સામનો […]

Mumbai માં રોહિત-હાર્દિકના કેપ્ટનશીપ ‘વિવાદ’ની બુમરાહે ખોલી પોલ

Mumbai,તા.26 વર્ષ 2024ની આઈપીએલ સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં ઘણાં વિવાદો જોવા મળ્યા હતા. મુંબઈએ તે સીઝનમાં ટીમ માટે પાંચ વખત ખિતાબ જીતી ચૂકેલા કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમનો નવો કેપ્ટન બનાવ્યો હતો. મુંબઈએ કેશ ડીલ કરીને ગુજરાત ટાઇટન્સ પાસેથી ટ્રેડ દ્વારા હાર્દિકને ટીમમાં સામેલ કર્યો હતો. હાર્દિકને ટીમનો કેપ્ટન બનાવાતા ચાહકોમાં ભારે […]