Rohit Sharma ના નેતૃત્વમાં ભારતીય ટીમનો ઐતિહાસિક રેકોર્ડ
Dubai,તા.10 ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને જીતવા માટે 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ટીમ ઈન્ડિયાએ સરળતાથી હાંસલ કરી લીધો હતો. આ આખી ટુર્નામેન્ટમાં ભારત માટે વરુણ ચક્રવર્તી, વિરાટ કોહલી, શુભમન ગિલ, રોહિત શર્મા અને મોહમ્મદ શમીએ સારું પ્રદર્શન કર્યું છે. આ […]