Income Tax વિભાગ ફ્રેન્ડ કે ફોલોઅર રીકવેસ્ટ મોકલ્યા વગર જ તમારી ડિજિટલ સ્પેસમાં ઘુસી જશે

New Delhi,તા.05 આવકવેરા વિભાગ દ્વારા હવે નવા આવકવેરા બિલમાં તમારી કોમ્પ્યુટર સિસ્ટમ જે વ્યાપાર-ધંધાના ઉપયોગમાં ના હોય કે તમારી માલીકીની ના હોય તો પણ તેના ડેટા મેળવી શકશે. જેમાં તમારા ઈ-મેલ-સોશ્યલ મીડીયા એકાઉન્ટ બધુ આવી જાય છે પણ આ બિલમાં જે રીતે વર્ચ્યુઅલ ડીજીટલ સ્પેસ (વીડીએસ)ની જે વ્યાખ્યા કરવામાં આવી છે તે સૌથી મહત્વની બની […]

ખેતીની જમીન ભાડે આપતાં મળતી આવકને કરમુક્તિનો લાભ નહીં

સંસદમાં રજૂ કરવામાં આવેલા 2025-26ના વર્ષના બજેટમાં શહેરી વિસ્તારોમાંની ખેતીની જમીન ભાડે આપી તેના પર ભાડાંની આવક કરવામાં આવે તો તે ભાડાંની આવકને વેરાપાત્ર આવક ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતીની આવકને વેરામુક્ત આવક તરીકે ચાલુ રાખવામાં આવી છે, પરંતુ ખેતીને પ્રવૃત્તિને લગતા દસ્તાવેજોની હવે વધુ ચુસ્ત રીતે ચકાસણી કરવાનો નિર્ણય આવકવેરાના નવા સૂચિત ખરડામાં […]

income taxની જુની પ્રણાલી એકાદ-બે વર્ષમાં આપોઆપ ખત્મ:નાણાં સચિવ

New Delhi,તા.5કેન્દ્રીય બજેટમાં નવી ટેકસ પ્રણાલી હેઠળ 12 લાખ સુધીની આવકને કરમુકત કરી દેવામાં આવી છે જયારે જુની સીસ્ટમ આપમેળે જ એકાદ-બે વર્ષમાં બંધ થઈ જવાનો દાવો કેન્દ્રીય નાણાસચીવ તુરિનકાંત પાંડેયએ કર્યો હતો. તેઓએ કહ્યું કે, બજેટમાં ઈન્કમટેકસની જુની પ્રણાલી વિશે કાંઈ કહેવાયું નથી.તેમા છુટછાટ ટેકસ સ્લેબ જુદા છે પરંતુ નવી પ્રણાલીમાં મોટી રાહત હોવાથી […]

Gandhidhamમાં ચોખા ઉત્પાદક યુનિટ પર ઇન્કમટેક્સ ત્રાટક્યું

Gandhidham, તા.16આવકવેરા વિભાગ દ્વારા નાણાં વર્ષની સમાપ્તિ પૂર્વે વસુલાતનો ટારગેટ હાંસલ કરવા માટે કામગીરી તેજ કરી હોય તેમ આજે ગાંધીધામમાં ચોખા ઉત્પાદક પર દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોટી રકમની કરચોરી ખુલવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. ઇન્કમટેક્સના માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે, મુંબઇમાં આવકવેરા વિભાગે પાડેલા દરોડાનું કનેકશન કચ્છના ગાંધીધામમાં નીકળ્યું હતું […]

વૈભવી લગ્નો પર Income Tax નું નિશાન:50-60 ટકા ખર્ચમાં ‘કાળા નાણાં’ વપરાય છે

Mumbai, તા.20પરિવારના પ્રસંગોને યાદગાર અને વૈભવી બનાવવા માટે લગ્ન સમારોહમાં થતો અઢળક-કરોડો રૂપિયાનો ખર્ચ હવે ઇન્કમટેક્સની નજરે ચડ્યો હોય તેમ જયપુરમાં ટોચના 20 વેડિંગ પ્લાનર (ઇવેન્ટ મેનેજર) પર મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં ઝાકમઝાળભર્યા લગ્નો પાછળ 7500 કરોડનો બિનહિસાબી ખર્ચ થયાની ઇન્કમટેક્સને શંકા છે. દેશમાં વૈભવી લગ્નોનો ટ્રેન્ડ સતત વધવા સાથે લખલૂંટ […]

Income Tax Department ના ત્રણ બિલ્ડરો પર દરોડા, ૩૦૦ કરોડનું અઘોષિત રોકાણ અને જંગી રોકડ મળી

Bhopal,તા.૨૦ મધ્યપ્રદેશના ભોપાલમાં ત્રણ બિલ્ડરો પર આવકવેરા વિભાગના ચાલુ દરોડા ચાલુ છે. વિભાગે બુધવારે ત્રણ બિલ્ડરો ત્રિશુલ કન્સ્ટ્રક્શન કંપની, ક્વાલિટી બિલ્ડર અને ઇશાન બિલ્ડરના ૫૨ સ્થળો પર દરોડા પાડવાની શરૂઆત કરી હતી. વિભાગીય કાર્યવાહીમાં વિવિધ કંપનીઓમાં અંદાજે ૩૦૦ કરોડ રૂપિયાના અઘોષિત રોકાણની માહિતી મળી છે. આ કંપનીઓ ભોપાલ, ઈન્દોર ઉપરાંત જબલપુર, કટની અને રાયપુરની છે. […]

Income Tax ની વિવાદ સે વિશ્વાસ સ્કીમ : 22 જુલાઈ સુધીની પેન્ડીંગ અપીલો પણ લઈ શકાશે

New Delhi તા.18આવકવેરા વિભાગ દ્વારા વિવાદ સે વિશ્વાસ સ્કીમ હેઠળ મહત્વની વિગતો જાહેર કરી છે. જે અંતર્ગત 22 જુલાઈ સુધીનાં અપીલનાં પેન્ડીંગ કેસોનો સ્કીમમાં સમાવેશ થઈ શકશે. આ અપીલનો નિકાલ આવી ગયો હોય અથવા પરત લેવાયા હોય તો પણ સમાવેશ કરી શકાશે. કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ દ્વારા વિવાદ સે વિશ્વાસ સ્કીમ વિશેની કેટલીક ગુંચ વિશે […]

Income Tax:રાજકોટ સહીત રાજયભરમાંથી 150 અધિકારીઓનો કાફલો ત્રાટકયો

Rajkot,તા.23ગુજરાત સહિત દેશભરમાં દિવાળીના ઉત્સાહ-ઉમંગ શરૂ થઈ ગયો છે તેવા સમયે જ ઈન્કમટેકસ દ્વારા રાજયમાં દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવતા વેપાર ઉદ્યોગમાં ખળભળાટ સર્જાયો છે. વડોદરામાં બે બિલ્ડર ગ્રુપ તથા અમદાવાદમાં ત્રણ લેમીનેટસ ઉત્પાદકો પર સવારથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જુનાગઢમાં પણ તેના કનેકશનમાં તપાસ હોવાની ચર્ચા છે. રાજકોટ સહીત રાજયભરનાં આવકવેરા અધિકારીઓને દરોડામાં […]