કેન્સરનો સામનો કરી રહેલી Hina Khan ફરી ટીવી પર દેખાશે
ટીવીમાં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’ સિરીયલથી ઘરઘરમાં લોકપ્રિય થયેલી હિના ખાન, છેલ્લાં થોડાં વખતથી બ્રેસ્ટ કૅન્સરથી પીડાય છે Mumbai, તા.૨ ટીવીમાં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હે’ સિરીયલથી ઘરઘરમાં લોકપ્રિય થયેલી હિના ખાન, છેલ્લાં થોડાં વખતથી બ્રેસ્ટ કૅન્સરથી પીડાય છે. તે કેન્સરનો હિમ્મત સાથે સામનો કરવાની સાથે કામ પણ કરી રહી છે. તે છેલ્લે બિગબોસ […]