Gujarati ને વિદેશ જવાનો મોહ ભારે પડ્યો, રૂ. ૨૦ લાખ પડાવી એજન્ટ ફરાર
Anandતા.૧૧ આણંદમાં યુકેના વિઝાના નામે યુવક સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં લાખો રૂપિયા આપવા છતા યુકે એમ્બેસીએ તેમના પર પ્રતિબંધ મૂક્યો હતો. વિદ્યાનગરમાં આવેલી વિઝા કન્સલટન્સીના સંચાલકે યુકેના વિઝા અપાવવાના બહાને યુવક પાસેથી ૨૦.૮૫ લાખ ખંખેરી લીધા હતા. એ પછી બે વખત ફાઈલ સબમીટ કરી હતી. જેમાં ફાઈલ કેન્સલનો મેસેજ આવતા […]