આપણું શરીર આપણું નથી ભગવાને આપેલું છે
એક કોર્પોરેટ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત મહાનુભાવના મૃત્યુ પ્રસંગે ખરેખરો કરવા ગયેલો તેમના એક સ્નેહીએ મૃત્યુ પામેલા મહાનુભાવો માટે દુઃખ વ્યક્ત કરતા કહ્યું .. ભાઈ તો પ્રભુને વહાલા થયા પણ પાછળ લીલીવાડી મૂકીને મરી ગયા છે.!ત્યારે પાસે બેઠેલા એક સ્નેહીએ તેમના મિત્રના કાનમાં કહ્યું લીલીવાડી એકઠી કરવા કેટલાં વરસો ખર્ચ્યા અને તે મૂકી જવા માટે ? તો […]