પીએમ મોદીએ આજે ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્‌ઘાટન કર્યું.

આજે દુનિયા ભારત તરફ જોઈ રહી છે. સમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ છે. હું તમને કહી દઉં કે ભારત પરિણામો આપે છે ૧૦મા-૧૨મા ધોરણની પરીક્ષાઓને કારણે અહીં આવવામાં મોડું થવા બદલ મને માફ કરશો. Bhopal,તા.૨૪ ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ શરૂ થઈ ગઈ છે. કાર્યક્રમને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે ૧૦મા-૧૨મા ધોરણની પરીક્ષાઓને કારણે […]