હવે દિલ્હી સુધી ચાલશે નમો ભારત ટ્રેન,મોદી ૨૯ ડિસેમ્બરે આનંદ વિહાર સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે
Ghaziabad,તા.૨૭ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાહિબાબાદથી આનંદ વિહાર સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. તેને જોતા ગાઝિયાબાદમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમની તૈયારી માટે ગાઝિયાબાદ પોલીસે આઠ પોલીસ સ્ટેશન વિસ્તારોને ડ્રોન મુક્ત ઝોન તરીકે જાહેર કર્યા છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન મહત્તમ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોતવાલી, મધુબન બાપુધામ, […]