ગુજરાતમાં ગામડાઓમાં તબીબો ઉપલબ્ધ કરાવવા સરકાર સતત પ્રયત્નશીલ, Rishikesh Patel
Gandhinagar,તા.૧૧ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતુ કે, રાજ્ય આરોગ્ય સંસ્થાઓમાં સીધી ભરતીથી વર્ગ-૧ ના વિવિધ સંવર્ગની ૧૧૪૬ જગ્યાઓ ભરવા માટે જી.પી.એસ.સી.ને માંગણપત્રક મોકલવામાં આવ્યા છે. જે પૈકી ઝ્ર.ૐ.ઝ્ર.માં નિમણુંક આપી શકાય તેવા વિવિઘ સંવર્ગોની ૯૪૭ જગ્યાઓ છે. રાજ્યના પીએચસી અને સીએચસીમાં વર્ગ-૧ના તબીબોની નિમણૂંક સંદર્ભે જણાવ્યું હતું કે, કમિશ્રર કચેરી દ્વારા દરરોજ […]