Rapar and Gagodar માં જીરૂ-એરંડા સાથે બે ખેતરોમાંથી પોશડોડાની ખેતી ઝડપાઈ

Gandhidham,તા.12 ૫ૂર્વ કચ્છ પોલીસ દ્વારા અવારનવાર ગાંજો, અફીણ, ડ્રગ્સ સહિતના માદક પદાર્થ ઝડપી લેવામાં આવે છે. ત્યારે વાગડમાં પ્રથમ વખત રાપર પોલીસે ગેડી ગામેથી પોશડોડાની ખેતી ઝડપી પાડી છે. એરંડા- જીરૂના પાકની આડમાં માદક પદાર્થની ખેતી કરવામાં આવતી અને તેનું સ્થાનીકે વેચાણ કરવામાં આવતું હોવાનું સપાટી પર આવ્યું છે. નવાઈની વાત એ છે કે રાપર […]

યુવાનોએ મોજશોખ પૂરા કરવા પોતાની જ કુળદેવીના મંદિરમાં ચોરી કરી

Gandhidham, ધામક સ્થાનો જ્યાં લોકો પોતાની શક્તિ મુજબ દાન આપતા હોય ચ્હે તેવી જગ્યાઓએ ખાસ કરીને કચ્છમાં ચોરીઓ થવા લાગી છે. પહેલા અંજારમાં અને બાદમાં વાગડમાં પણ આવા જ બનાવો બન્યા હતા. જેમાં પોલીસે મહામહેનતે આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં બહારથી આવેલા ઈસમોએ મંદિર ચોરીઓને અંજામ આપ્યો હતોવાનું ખૂલ્યું હતું. પરંતુ અંજાર તાલુકાનાં સુગારીયા ગામે […]