શું રાહુલ, જાડેજા અને શમીને England સામેની ટેસ્ટ મેચમાં તક મળશે ?
Sydney,તા.09 ટીમ ઈન્ડિયાનું ફોકસ હવે લાલ બોલમાંથી સફેદ બોલ પર જશે. સતત બે ટેસ્ટ શ્રેણી ગુમાવ્યાં બાદ હવે તેણે જૂનમાં ઇંગ્લેન્ડ સામે આગામી પાંચ દિવસીય મેચ રમવાની છે. આ મહિનાનાં અંતમાં તેને ઈંગ્લેન્ડ સામે ટી-20 અને વનડે શ્રેણી રમવાની છે. આ પહેલાં ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ખરાબ ફોર્મ સાથે […]