Chhattisgarh ના પુર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલ પર ફરી ઈડીના દરોડા
Raipur તા.10 છતીસગઢના પુર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલ અને તેમના કુટુંબ પર ઈડીની કાર્યવાહી આગળ વધી છે અને આજે ઈડીની ટીમે બધેલના ભીલાઈ ખાતેના નિવાસ સહિત 14 સ્થળોએ દરોડા પાડયા હતા જેમાં બધેલના પુત્ર ચૈતન્ય બધેલનો પણ સમાવેશ થાય છે. ભુપેશ બધેલ સામે ક્રિકેટ સટ્ટાના બેટીંગ એપ્લીકેશન મહાદેવના પ્રમોટર સાથે સાંઠગાંઠનો કેસ છે અને તે માટે […]