પ્રેગનન્સી અંગે જાહેરાત કર્યાં બાદ કિઆરાએ Don 3 છોડી
એક સૂત્રના જણાવ્યા અનુસાર, “હાલ તે બસ ‘ટોક્સિક’નું શૂટ પૂરું કરવાની તૈયારી કરી રહી છે, પછી તે ‘વૉર ૨’નું કામ કરશે Mumbai, તા.૮ કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ગયા અઠવાડિયે તેમની પ્રેગનન્સીની જાહેરાત કરી હતી. તેમણે નાનાં બાળકનાં પગનાં બે મોજાંનો ફોટો શેર કરીને લખ્યું હતું, ‘અમારા જીવનની સૌથી ઉત્તમ ભેટ. ટૂંક સમયમાં આવી રહી […]