Congress દિલ્હીમાં યોજશે પદયાત્રા, રાહુલ-પ્રિયંકા અને ખડગે જોડાશે

New Delhi,તા,07 રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ની ચૂંટણી સફળતાના પુનરાવર્તનની આશામાં કોંગ્રેસ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આ મહિને રાજધાનીમાં પદયાત્રા યોજવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીર અને હરિયાણા બાદ હવે રાહુલ ગાંધીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીની પણ તૈયારી શરૂ કરી દીધી છે. 23 ઓક્ટોબરથી તેઓ દિલ્હીમાં ‘દિલ્હી જોડો યાત્રા’ કરશે. આ યાત્રામાં રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી […]