Jamjodhpur ન.પા.ના પ્રમુખ તરીકે કંચનબેન ગોસ્વામીને ઢાંક ગૌસ્વામી સમાજનો આવકાર

Dhank, તા.૭ તાજેતરમાં સ્થાનીક સ્વરાજની ચુંટણી પૂર્ણ થતા તેના પરિણામ આવી જતા ભાજપે પૂર્ણ બહુમતી હાંસલ કરી હતી. જામજોધપુર પાલીકાના પ્રમુખપદે ટર્મ મુજબ બક્ષીપંચ મહિલા અનામત હોય જેમાં પ્રમુખપદે કંચનબેન રમેશગિરી ગોસ્વામીની વરણી થતા જામજોધપુર દશનામ ગોસ્વામી સમાજનુ ગૌરવ વધારતા સૌરાષ્ટ્રભરના ગોસ્વામી સમાજમાં હર્ષની લાગણી ફેલાણી છે. સાથે સાથે ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ છે. […]

Dhank ના ડુંગરેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની કાલે ઉજવણી

Dhank, તા.૨૪ ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આલેચ પહાડના શિખર પર આવેલ દેવાધિદેવ મહાદેવનું પાંડવો સ્થાપીત શિવ મંદિર ડુંગરેશ્વર મહાદેવના સાંનિઘ્યમાં તા.૨૬ ને બુધવારના રોજ મહાશિવરાત્રી પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાશે. ડુંગરેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વના પવિત્ર દિવસ દરમ્યાન ભોલેનાથને રીઝવવા શિવ ભકતો વહેલી સવારથી જ ઉમટી પડે છે. હર હર મહાદેવના નાદ સાથે શિવભક્તો […]

Dhank ગામે બેંક ઓફ બરોડા ના પટાવાળા નો વિદાઈ સમારંભ યોજાયો હતો

Dhank,તા.03 ઉપલેટા તાલુકા ના ઢાંક ગામ ના બેંક ઓફ બરોડા ના પટાવાળા વિનુ ભાઈ વેકરીયા આજ રોજ વય મર્યાદા ના કારણે નિવૃત થતા વિદાઈ સમાંરભ યોજાયો હતોઆ તકે ઢાંક ગામ ના આગેવાનો સામાજિક કાર્યકરો દ્વારા શાલ ઓઢાડી ને સન્માન કરેલ હતું. બેંક ઓફ બરોડા બ્રાંચ મેનેજર, ક્લાર્ક, સ્ટાફ એ ફૂલહાર કરીને વય મર્યાદાને કારણે વીદાઈ […]

ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે આજે ભકતો દ્વારા ગુરૂપૂજન ઉજવાશે

ગાયોને નિરણ-શ્વાનને લાડુ, માછલીને બુંદી, કિડીયારુ પુરાશે તથા ૧૧૫ ગામો ધુમાડા બંધ – મુખ્યમંત્રી પટેલ હાજરી આપશે Dhank, તા.૧૪ રાજકોટ જીલ્લના ઉપલેટા તાલુકાના ઢાંકની બાજુમાં આવેલ સુપ્રસિઘ્ધ ગાયત્રી આશ્રમ ખાતે રાજ રાજેશ્વરી ગાયત્રીમાં લક્ષ્મીજી માતાજી તથા સરસ્વતી માતાજીના સાંનિઘ્યમાં પરમ પૂજ્ય સંત શિરોમણી લાલબાપુના આશિર્વાદ અને કૃપાદ્રષ્ટિથી તા.૧૫ ને રવિવારના રોજ ગુરૂદત્ત જયંતિ નિમિતે ભવ્યાતિ […]

Junagadh ના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષકનું વેરાવળમાં સન્માન

Dhank, તા.૨૨ ગીર સોમનાથ જીલ્લામાં ભાલકા તીર્થમાં આંતર રાષ્ટ્રીય વકતા બીકે શિવાની દીદીના વિશેષ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ. જેમાં કલેકટર સહિત પાંચ હજારથી વધુ લોકો હાજર રહયા હતા. સોમનાથ કેન્દ્રના સંચાલિત કિરણદીદીએ ખુબ જહેમત સાથે સૈના સહકારથી આયોજન કરેલ હતુ. જેમાં ખાસ સેવામાં શિક્ષિકા બહેન નયનાબેન અને નવલ અપારનાથીનુ વિશેષ યોગદાન રહયુ હતુ. આ તકે […]