Delhi માં મધરાતે ઝુંપડીમાં આગ ભભૂકી ઉઠતા ત્રણ લોકો જીવતા ભડથુ થયા

New Delhi તા.11 અત્રે આનંદ વિહારમાં અડધી રાત્રે ઝુપડપટીમાં આગ લાગતા ત્રણ લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા. આગના આ બનાવની મધરાત્રે 2-22 વાગ્યે જાણ થતા અલગ અલગ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. આગના આ બનાવમાં જીવતા ભડથુ થઈ જનારા યુપીના ઓરૈયાના રહેવાસી હતા. આગના બનાવનું કારણ જાહેર […]