ભાવુક સંદેશ સાથે ગૌતમ ગંભીરે છોડી Kolkata Knight Riders

Mumbai , તા.18 ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરને સુકાન સોંપવામાં આવી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 2024માં ચેમ્પિયન બનેલી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના તેઓ મેન્ટર હતા. જો કે ભારતીય ટીમના હેડ કોચ તરીકે નિમણૂક થતાં તેમણે આ જવાબદારીમાંથી વિદાય લીધી હતી. ટીમને અલવિદા કહેતા પહેલા ગૌતમ ગંભીરે તેના ચાહકોનો આભાર વ્યક્ત કરી […]

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર Amit Mishra ને Dhoni-Virat પર કોમેન્ટ કરવી પડી ભારે

Mumbai , તા.18 દેશના પ્રખ્યાત ક્રિકેટર વિરાટ કોહલી, એમએસ ધોની અને શુભમન ગિલ અંગે નિવેદનો આપવા બદલ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અમિત મિશ્રા ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર કોહલી-ધોનીના ચાહકોએ પ્રતિક્રિયા આપતાં તેને ટ્રોલ પણ કર્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે મીમ બનાવી અમિત મિશ્રાને ટ્રોલ કર્યો હતો કે, “તુ શું જોઈ રહ્યો […]

રોહિત, વિરાટ અને બુમરાહને BCCIએ આપી મોટી છૂટ, કશું ન કરી શક્યા Gautam Gambhir

Mumbai , તા.18 ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ બન્યા બાદ ગૌતમ ગંભીર ખેલાડીઓને આરામ આપવાના પક્ષમાં નથી. બીસીસીઆઈના નવા નિયમથી ટીમનો કોચ ગંભીર નાખુશ જણાઈ રહ્યો છે. ગંભીર નથી ઈચ્છતો કે કોઈ ખેલાડી માત્ર એક જ ફોર્મેટમાં રમે. ગંભીરનું માનવું છે કે જો તમે દેશ માટે રમી રહ્યા છો તો તમારે ત્રણેય ફોર્મેટમાં રમવા માટે […]

Sri Lanka વિરુદ્ધ ભારતમાંથી કોણ કરશે ઓપનિંગ, એક નહીં ચાર દાવેદાર કતારમાં

Mumbai , તા.18 ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝની અમુક મેચમાં અભિષેક શર્મા અને શુભમન ગિલ સાથે મળીને ભારત માટે ઓપનિંગની જવાબદારી નિભાવી હતી. ઓપનિંગ કરતી વખતે અભિષેકે બીજી T20 મેચમાં સદી ફટકારી હતી. ઝિમ્બાબ્વે સામેની બે મેચમાં અભિષેકે ઓપનરની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ ત્રણ મેચમાં તેણે નંબર 3 પર બેટિંગ કરી હતી. અભિષેકે આઈપીએલમાં પણ ઓપનિંગ […]

ICC T20 Rankings Yashaswi Jaiswal ને બમ્પર ફાયદો, હાર્દિક પંડ્યા ટોપ-5થી પણ આઉટ

ઈન્ડિયા વિરુદ્ધ ઝિમ્બાબ્વે પાંચ મેચની સિરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયાના શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલના બેટથી ખૂબ રન નીકળ્યા અને તેનો ફાયદો બંનેને ચાલુ ટી20 રેન્કિંગમાં પણ મળ્યો. યશસ્વી જયસ્વાલને ચાર સ્થાનનો ફાયદો મળ્યો છે અને તે હવે છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. ઋતુરાજ ગાયકવાડને એક સ્થાનનું નુકસાન થયું અને તે 8માં નંબરે પહોંચી ગયો […]

માધુપુરા ક્રિકેટ સટ્ટાનું માસ્ટર આઈડી બનાવનાર ઝડપાયો

દુબઈથી પંજાબ આવતા જ ધરપકડ : ફેબ્રુઆરી ૨૦૨૪માં પોલીસે લુક આઉટ સર્ક્‌યુલર ઈશ્યુ કર્યો હતો અમદાવાદ, તા.૧૩ શહેરમાં કરોડોની કિંમતનો ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાઈ રહ્યો છે. આ સટ્ટો રમાડવામાં દુબઈમાં બેઠેલા મોટા ગજાના સટોડિયાઓનો હાથ છે. ૨૦૨૩માં પોલીસે પકડેલા ક્રિકેટ બેટિંગ સટ્ટામાં ધવલ પટેલ નામના બુકીની ધરપકડ કરી હતી. પોલીસે ધવલ પટેલની પુછપરછ કરી હતી. […]