પાકિસ્તાન ગમે તેટલા હવાતિયા મારે, ભારત વગર Champions Trophy નહીં યોજાય,Aakash Chopra
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ને BCCIએ સ્પષ્ટ કહી દીધું છે કે, ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીની કોઈ મેચ નહીં રમે. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ દાવો કર્યો છે કે ભારતીય ટીમ વિના ચેમ્પિયન્સ ટ્રોફી નહીં રમાય. આકાશ ચોપરાએ આનું કારણ જણાવતા દાવો કર્યો છે કે, જો ભારત આ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે તો તેનાથી ICCને […]