ક્રિકેટના મેદાનમાં ગુજરાતીઓ,જીત બાદ હાર્દિક,અક્ષર અને જાડેજાએ પડાવ્યો ફોટો

ભારતે ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. હવે ભારત સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારો દેશ પણ બની ગયો છે. ઓસ્ટ્રેલિયાએ 2 વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ભારતે 2002માં શ્રીલંકા સાથે ચેમ્પિયન્સ ટ્રોફી સંયુક્ત જીતી હતી, પછી 2013માં એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ટ્રોફી જીતી હતી. હવે 2025માં ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી […]

Cricket કારકિર્દીમાં Kuldeep Yadavની 300 વિકેટ: 13 મો ભારતીય

Dubai,તા.24 Champions Trophy નાં મેચમાં Pakistanને હરાવીને ભારતે 2017 ના પરાજયનો બદલી લીધો હતો. ગઈકાલનાં આ Matchમાં #Viratkohli ઉપરાંત Rohit Sharma, Hardik Pandya, Kuldeep Yadav જેવા ખેલાડીઓએ પણ સિદ્ધિ હાંસલ કરી હતી. Indian Speener Kuldeep Yadav આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં 300 વિકેટ પુરી કરીને ભારતનો પાંચમો સ્પીનર તથા 13 મો બોલર બન્યો હતો. પાક.ના બેટર સલમાન […]

ભારતે ધૂળ ચટાડતા Pakistan Champions Trophy માંથી ફેંકાવાના આરે

Dubai તા.24 Champions Trophyના વન-ડે મેચમાં ભારતે કટ્ટર હરિફ Pakistanને ધૂળ ચાટતુ કરી દીધુ હતુ અને યાદગાર જીત હાંસલ કરી લીધી હતી. કુલદીપ યાદવ સહિતના ભારતીય બોલરોની કાતિલ બોલીંગથી પુરી 50 ઓવર પણ નહીં રમી શકીને 241 રનમાં ઓલઆઉટ થઈ ગયેલા Pakistanને પછી #Viratkohli સહિતના બેટરોએ પરચો બતાવી દીધો હતો. એક તરફી જેવા બની ગયેલા […]

વન-ડે રેન્કિંગ્સમાં Shubman Gill ફરીથી નંબર વન બેટ્સમેન

Dubai,તા.20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની વનડે રેન્કિંગમાં તાજેતરની ઇંગ્લેન્ડ સામેની સિરિઝમાં શાનદાર પ્રદર્શન સાથે ભારતનાં વાઇસ કેપ્ટન શુભમન ગિલ પાકિસ્તાનનાં બાબર આઝમને પછાડીને ટોચ પર પહોંચી ગયાં છે. આઇસીસીએ કરાચીમાં ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત પહેલાં બુધવારે રેન્કિંગ રજૂ કર્યું હતું. ગિલે બીજી વખત વનડે ક્રિકેટમાં નંબર વન રેન્કિંગ પ્રાપ્ત કર્યું છે. 2023 ની શરૂઆતમાં, તેણે બાબરને પાછળ […]

નિરાશામાં આશા રાખવાની કથા Dhoniએ હકીકત બનાવી?

2016માં Mahendrasinh Dhoniની Indian Cricket Team Australiaમાં પાંચ વન ડે મેચોની સીરિઝ રમવા ગઈ એ વખતે કોઈએ આશા નહોતી રાખેલી કે Mahendra Singh dhoniની આ ટીમ ઝાઝું કંઈ ઉકાળશે. Australiaમાં આપણી ટીમનો રેકોર્ડ સાવ કાઢી નાંખ્યા જેવો હતો તેના કારણે લોકોને બહુ આશા નહોતી. તેમાં પણ પહેલી ચાર વન ડે મેચોમાં ઓસ્ટ્રેલિયનોએ આપણને જે રીતે […]

૧૦૦મી ટેસ્ટ રમીને શ્રીલંકાના Karunaratne નિવૃત્તિ જાહેર કરી દેશે

૨૦૧૨માં શ્રીલંકા માટે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કરનારો કરુણારત્ને આવતા મહિને ઓસ્ટ્રેલિયા જનારો છે જ્યાં તેનો પરિવાર સેટ થયેલો છે Mumbai, તા.૫  શ્રીલંકાનો અનુભવી બેટ્‌સમેન અને ભૂતપૂર્વ સુકાની દિમુથ કરુણારત્ને ગુરુવારથી શરૂ થઈ રહેલી ઓસ્ટ્રેલિયા  સામેની બીજી અને અંતિમ ટેસ્ટ રમીને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દેશે. આ મેચ તેની કારકિર્દીની ૧૦૦મી ટેસ્ટ છે. ૩૬ વર્ષીય […]

Cricket માં કેટલા પ્રકારના ‘ducks’ હોય છે? શૂન્યમાં આઉટ થતા ખેલાડી અંગે માહિતી

Adelaide,તા.10ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટમાં, યશસ્વી જયસ્વાલ પ્લેટિનમ ડકનો ભોગ બન્યો હતો, જે મેચનાં પ્રથમ બોલ પર મિચેલ સ્ટાર્ક દ્વારા આઉટ થયો હતો. ક્રિકેટમાં ઘણાં પ્રકારનાં ડક હોય છે, જેમાં ગોલ્ડન થી લઈને રાજા જોડી સુધીનો સમાવેશ થાય છે.  ક્રિકેટમાં, “ડક” એ બેટરને કહેવામાં આવે છે જયારે તે એક પણ રન બનાવ્યાં વિના આઉટ […]

New Zealand Cricket બેન સોયરને મહિલા ક્રિકેટ ટીમના કોચ તરીકે નિયુક્ત કર્યા

New Delhi,તા.૯ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાને હરાવીને મહિલા ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪નો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ ટીમે પ્રથમ વખત આ આઇસીસી ટ્રોફી જીતી. તે સમયે ન્યુઝીલેન્ડના કોચ બેન સોયર હતા. હવે તેને ફરીથી ન્યૂઝીલેન્ડની મહિલા ટીમનો કોચ બનાવવામાં આવ્યો છે અને તેનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. તેઓ ડિસેમ્બર ૨૦૨૬ સુધી પદ […]

પીચ પર અચાનક પાંખોવાળી કીડીઓ આવી જતાં Empire મેચ અટકાવી દીધી હતી

New Delhi,તા,14 ભારતે ત્રીજી T20Iમાં દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવ્યું છે. બેટર્સની ધુઆંધાર બેટિંગના પગલે ટીમ ઈન્ડિયા  2-1ની સરસાઈ મેળવવામાં સફળ રહી હતી. તિલક વર્માએ પોતાની વિસ્ફોટક બેટિંગથી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. આ રોમાંચક મેચમાં એક પળ એવી આવી કે, જેમાં ખેલાડીઓને મેદાન છોડીને ડ્રેસિંગ રૂમ તરફ ભાગવું પડ્યું હતું. સાઉથ આફ્રિકાની ઇનિંગ્સ શરૂ થયા […]

Gambhir નો રિકી પોન્ટિંગને જડબાતોડ જવાબ, મને રોહિત-વિરાટ પર પૂરો ભરોસો

New Delhi,તા.12 ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ન્યૂઝીલેન્ડ સામે થયેલી ભારતની શરમજનક હારને લઈને કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત ભારતીય ટીમના ઘણાં સિનિયર ખેલાડીઓના ફ્લોપ શો પર સવાલ ઉઠાવ્યા હતા. હવે તેના જવાબમાં ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે વળતો જવાબ આપ્યો છે. ભારતીય ટીમના મુખ્ય કોચે કેપ્ટન રોહિત શર્મા સહિત પોતાના વરિષ્ઠ ખેલાડીઓનું […]