Kashmir માં રમઝાન દરમિયાન ’અશ્લીલ’ ફેશન શો પર વિવાદ, મુખ્યમંત્રી ગુસ્સે
શ્રીનગર,તા.૧૦ રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. દરમિયાન, ઉત્તર કાશ્મીરના પ્રખ્યાત સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં એક ’અશ્લીલ’ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે ઘણો વિવાદ થયો હતો. આ ફેશન શો અંગે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ કડક વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું કે મેં જે તસવીરો જોઈ છે તેમાં સ્થાનિક લોકોની સંવેદનશીલતાને સંપૂર્ણપણે અવગણવામાં આવી […]