Artificial Intelligence (AI) Chatbot

ChatGPT કે DeepSeek જેવા કોઈ પણ Artificial Intelligence (AI) Chatbot સાથે આપણે વાતચીત કરીએ ત્યારે પહેલી નજરે આપણને એવું લાગે કે ChatGPT આપણી વાતચીત બરાબર તો ઠીક, ગજબની સમજદારી સાથે સમજે છે અને એ મુજબ એ આપણા સવાલોના જવાબ આપે છે કે અન્ય રીતે પ્રતિભાવ આપે છે. હકીકત એ છે કે Chatbot માટે આપણે આપેલા […]