Gujarat માં પ્રથમવાર 367 કરોડના ખર્ચે બનશે બેરેજ કમ બ્રિજ
Ahmedabad,તા.05 સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ફેઝ-ટુ અંતર્ગત પશ્વિમમાં આવેલા ટોરેન્ટ પાવરહાઉસથી શાહીબાગ સુધી રુપિયા 367 કરોડના ખર્ચથી બેરેજ કમ બ્રિજ બનાવવામાં આવનાર છે. આ બ્રિજ બનાવવા માટે થનાર તમામ ખર્ચ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ તરફથી મળનારી ગ્રાન્ટમાંથી કરવામાં આવશે. રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત થનારા બરાજમાં રબર બેરેજનું ઓપરેશન અને મેઈન્ટેનન્સ ઓટોમેટીક કંટ્રોલ સિસ્ટમ આધારીત રહેશે. શહેરમાં […]