ભાગેડું લલિત મોદી પાસપોર્ટ રદ કરવા વનુઆતુના PMનો આદેશ

London,તા.10 આઈપીએલના પૂર્વ અધ્યક્ષ લલિત મોદી મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. મામલો એવો છે કે તાજેતરમાં તેણે ભારતનું પાસપોર્ટ સરેન્ડર કરી એક નાનકડાં દેશ વાનુઆતીની નાગરિકતા મેળવી હતી. પણ હવે વનુઆતુના વડાપ્રધાને લલિત મોદીને મોટો ઝટકો આપ્યો છે. જેના કારણે ભાગેડું લલિત મોદીની હાલત ધોબીના કૂતરા જેવી થઇ ગઇ છે. વનુઆતુના વડાપ્રધાન જોથમ નાપતે નાગરિકતા […]

Mumbai માં ભારે વરસાદના કારણે Indigo, Air India, Spice Jet flights કેન્સલ, એરપોર્ટ પર ફસાયા મુસાફરો

Mumbai,તા.25  મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે સાથે જ મુંબઈ એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ પર વરસાદની અસર જોવા મળી રહી છે. જેના કારણે મુંબઈ એરપોર્ટ પર સેંકડો મુસાફર પરેશાન છે. મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી સતત અને ભારે વરસાદના કારણે છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર ફ્લાઈટ સંચાલન ગંભીરરીતે ખોરવાઈ ગયું છે […]