Canada માં ભારતીય વિદ્યાર્થીની ચાકુ મારી હત્યા, રૂમમેટની ધરપકડ કરાઇ
Canada ,તા.૭ કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં લડાઈ દરમિયાન ૨૨ વર્ષીય ભારતીય વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ ઘટના અંગે માહિતી આપી છે. પોલીસે આ કેસમાં પીડિતા સાથે રહેતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, લેમ્બટન કોલેજમાં પ્રથમ વર્ષના બિઝનેસ મેનેજમેન્ટના વિદ્યાર્થી ગુર્સિસ સિંઘની રવિવારે સારનિયામાં છરીના ઘા […]