ફેરવેલ સ્પીચ બાદ Justin Trudeau એ હાથમાં ખુરશી લઈ વિદાય લીધી

Canada,તા.11 સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં જસ્ટિન ટ્રુડો ખુરશી પકડીને ચાલતા જોઈ શકાય છે. આ દરમિયાન, તે કેમેરા જોઈને ઉત્સાહિત જોવા મળે છે. હાઉસ ઓફ કોમન્સમાં તેમના હાથમાં પોતાની ખુરશી છે. કેનેડાના નવા વડા પ્રધાનની પસંદગી થઈ ગઈ છે. માર્ક કાર્ની દેશના નવા વડા પ્રધાન બનશે. પરંતુ તેમના રાજ્યાભિષેક પહેલા સોમવારે લિબરલ પાર્ટીનું […]

Canada ના નવા PM બનતાં જ માર્ક કાર્નીનો ટ્રમ્પને પડકાર

Canada,તા.10 કેનેડાની સત્તાધારી લિબરલ પાર્ટીએ માર્ક કાર્નીને કેનેડાના આગામી નેતા અને વડાપ્રધાન જાહેર કર્યા છે. પીએમ પદ માટે ચૂંટણી જીત્યા બાદ માર્ક કાર્નીએ અમેરિકા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર જોરદાર પ્રહારો કર્યા છે. અગાઉ બેન્ક ઓફ કેનેડા અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર રહી ચૂકેલા કાર્નેએ 85%થી વધુ મતો સાથે લિબરલ પાર્ટીનું નેતૃત્ત્વ જીત્યું હતું. કાર્ને ‘બેન્ક […]

નજીકના ભવિષ્યમાં અમેરિકા અને કેનેડા વચ્ચે ’વેપાર યુદ્ધ’ થવાની શક્યતા છે,PM Trudeau

Canada,તા.૭ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા પર લાદવામાં આવેલા ટેરિફના અમલીકરણથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. હવે કેનેડા ટેરિફ અંગે વધુ કડક બન્યું છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે તેમને ડર છે કે નજીકના ભવિષ્યમાં કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્‌સ વચ્ચે વેપાર યુદ્ધ થશે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ગુરુવારે કહ્યું […]

Canada માં વધુ એક ગુજરાતી આધેડનું મોત

Canada,તા.20 કેનેડાના મોન્ટેરિયલ ખાતે રહેતા અને મૂળ ગુજરાતનાં આધેડ નરેન્દ્રભાઈનું મૃત્યુ નિપજ્યું છે. નવસારીના બોદાલીના રહેવાસી નરેન્દ્રભાઈનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો છે. કારનો ફેન ચાલુ હતો અને કાર બરફથી ઢંકાયેલી હતી. હાલ આ ઘટના સંદર્ભે કેનેડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, કારમાં કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધતાં મોત થયું હોવાનું જણાઈ રહ્યું છે. […]

Canada માં એરપોર્ટ પર લેન્ડીંગ દરમિયાન વિમાન ક્રેશ

Canada,તા.18 ટોરંટોના પિયસવ વિમાન મથકે ડેલ્ટા એર લાઈમ્સનું વિમાન લેન્ડીંગ વખતે અકસ્માતનો ભોગ બન્યું હતું. લેન્ડીંગ વખતે વિમાન પલ્ટી ગયું હતું પ્લેન ક્રેશ માટે બરફનું તોફાન 65 કિ.મી.ની ઝડપે ફુકાતો પવન માનવામાં આવે છે. પ્લેન ક્રેશની આ ઘટનામાં જાનહાની નથી કોઈ પરંતુ 18 વ્યકિતઓ ઘાયલ થયા છે. ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ નંબર 4819ને લેન્ડીંગ વખતે અકસ્માત […]

Canada માં ચૂંટણી ઉમેદવાર પર સાયબર હુમલો, વિદેશી હસ્તક્ષેપની શંકા

Canada માં ચૂંટણી ઉમેદવાર પર સાયબર હુમલો, વિદેશી હસ્તક્ષેપની શંકા,તા.૮ વિદેશી હસ્તક્ષેપ પર નજર રાખતી કેનેડિયન સરકારી એજન્સીએ શુક્રવારે એક મોટો ખુલાસો કર્યો છે. એજન્સીએ અહેવાલ આપ્યો છે કે લિબરલ પાર્ટીના નેતૃત્વ ઉમેદવાર ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ સામે એક સંકલિત અને દુર્ભાવનાપૂર્ણ ઓનલાઈન હુમલો શરૂ કરવામાં આવ્યો છે. રેપિડ રિસ્પોન્સ મિકેનિઝમ કેનેડા (આરઆરએમ  કેનેડા) એ જણાવ્યું હતું […]

Canadaમાં વધુ એક પંજાબી ગાયકના ઘર પર ગોળીબાર

Canada, તા.5ફરી એકવાર કેનેડામાં એક પંજાબી ગાયકના બંગલા પર ગોળીબારની ઘટના સામે આવી છે. ગોળીબારની આ ઘટના પંજાબના ગાયક પ્રેમ ઢિલ્લોનના બંગલા પર બની હતી. સુરક્ષા એજન્સીઓએ પણ ગોળીબારની ઘટનાની પુષ્ટિ કરી છે. જયપાલ ભુલ્લર ગેંગ પર ફાયરિંગની શંકા છે. કારણ કે, આ ઘટનાની જવાબદારી જેન્તા ખારરે લીધી છે, જે જયપાલ ગેંગ સાથે સંકળાયેલી છે. […]

India ને બદનામ કરવાની ટ્રુડોની પોલ ખુલી:નિજજર હત્યામાં ભારતીય એજન્ટના પુરાવા ન મળ્યા

Canada તા.30ભારતને બદનામ કરવાની કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોની ચાલ ખુલી પડી ગઈ છે. ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજજરની હત્યામાં ભારત સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો, પણ હવે કેનેડિયન કમીશનના રિપોર્ટે આ મામલે ટ્રુડોની હવા કાઢી નાખી છે. કેનેડાના જાહેર તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ખાલિસ્તાની આતંકવાદી નિજજરની હત્યામાં કોઈ વિદેશી રાજયનો કોઈ નિશ્ચિત સંબંધ […]

Canadaના ટ્રૂડો માટે ભારત સાથેનો સંઘર્ષ ખૂબ મોંઘો સાબિત થયો,પીએમની ખુરશી ગુમાવી દીધી છે

Canada,તા.૧૬ ખાલિસ્તાન સમર્થક અને આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલે ભારત સાથેના સંબંધો બગડ્યા બાદ, કેનેડાના વડા પ્રધાન તમામ મોરચે હારી ગયા છે. પીએમ ટ્રૂડોએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે પાર્ટી દ્વારા નેતા તરીકે ચૂંટાયા બાદ તેઓ કેનેડાના પીએમ પદ છોડી દેશે. હવે તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ટ્રૂડોએ કહ્યું કે તેઓ કેનેડામાં […]

Canada માં વિઝા મેળવનારા 20 હજાર ભારતીય છાત્રો ગાયબ ?

Canada,તા.16સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા ગયેલા 50 હજાર જેટલા ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સનો કોઈ અતોપતો નથી અને તેમાંના મોટાભાગના ઈન્ડિયન્સન છે. આ સ્ટૂડન્ટ્સને આમ તો કેનેડા લેન્ડ થયા બાદ જે-તે કોલેજ, યુનિવર્સિટીમાં ભણવાનું શરૂ કર્યું હતું પરંતુ ભણવાના બહાને કેનેડા ગયેલા આ લોકોએ કોલેજોમાં પગ જ નથી મૂક્યો. કેનેડિયન અખબાર ગ્લોબ એન્ડ મેલના રિપોર્ટ અનુસાર 2024ની સ્થિતિએ કેનેડામાં […]