Landslides ને કારણે આ પ્રસિદ્ધ ઐતિહાસિક ટુરિસ્ટ પ્લેસનો અંત, બ્રિટિશ કાળમાં ખાસ દરજ્જો મળ્યો
નૈનીતાલના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ટિફિન ટોપમાં સ્થિત ડોરોથી સીટ કાલે રાત્રે ભારે વરસાદ બાદ ધ્વસ્ત થઈ ગયું. આ તે સ્થળ હતું જ્યાં ઊભા રહીને પર્યટક પ્રકૃતિની સુંદરતાને નિહાળતાં હતાં. છેલ્લા બે વર્ષોથી ભૂસ્ખલનના કારણે સ્થળનું અસ્તિત્વ જોખમમાં પડી ગયું હતું. આજ સુધી ઘણા અખબારો અને ઈલેક્ટ્રોનિક મીડિયાએ આ સમાચારને પ્રમુખતાથી દર્શાવ્યા કે જો સમયસર […]