Canada ના બ્રિટિશ કોલંબિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા

યુનાઇટેડ સ્ટેટ્‌સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર,ભૂકંપ પોર્ટ મેકનીલના કિનારે આવ્યો હતો Canada, તા.૧૬ ઉત્તર અમેરિકાના દેશ કેનેડામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. યુનાઇટેડ સ્ટેટ્‌સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપ બ્રિટિશ કોલંબિયાના પોર્ટ મેકનીલના દરિયાકિનારે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૬.૬ માપવામાં આવી હતી. કેનેડામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેનેડાના […]