બોરસદ APMC માં ૬૦ વર્ષ બાદ કોંગ્રેસના શાસનનો અંત

માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે અશોક મહિડા અને વાઈસ ચેરમેન તરીકે યોગેશ પટેલની નિમણૂક કરાઈ છે Borsad, તા.૭ વર્ષ ૧૯૫૮માં બોરસદ એપીએમસીની સ્થાપના થઈ ત્યારથી અત્યાસસુધી એટલે કે ૬ દાયકા બાદ પ્રથમ વખત ભાજપ પ્રેરિત ઉમેદવાર ચેરમેન બન્યા છે અને યાર્ડમાં કોંગ્રેસના એકહથ્થું  શાસનનો અંત આવ્યો છે. માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે અશોક મહિડા અને વાઈસ ચેરમેન […]

Borsad માં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ચાર કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

Anand, તા.24 સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાર્વત્રિક વરસાદ વરસ્યા બાદ હવે મેઘરાજાએ આણંદના બોરસદમાં ધબધબાટી બોલાવી છે. ગુજરાતમાં આજે મોટા ભાગના જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. ત્યારે બોરસદમાં મુશળધાર 4 કલાકમાં 13 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ જાણે કે નદીમાં પરિવર્તિત થઈ ગયા […]