ચાર વર્ષમાં Defaulter ની સંખ્યા 2154 થી વધીને 2664:RBI
Mumbai,તા.23દેશમાં બેંકોમાંથી નાણાં લઈને પરત નહિ ચુકવતા લોકોની સંખ્યા વધી રહી છે.કોર્પોરેટ લોન માફી સામે પણ વ્યાપક ગણગણાટ છે. ત્યારે રિઝર્વ બેન્કનાં રીપોર્ટ મુજબ 2664 કોર્પોરેટ કંપનીઓ વિલફુલ ડીફોલ્ટરની શ્રેણીમાં છે. નાણાં હોવા છતાં બેંકોને લોન ચુકવણી કરતી નથી. માર્ચ 2024 ની સ્થિતિએ તેઓ પાસેથી 196441 કરોડ લેણા નીકળે છે. કોર્પોરેટ ક્ષેત્રની નાણાકીય હાલત તથા […]