Pakistan માં બલૂચ બળવાખોરોએ ટ્રેનનું અપહરણ કર્યું, ૧૦૦ થી વધુ મુસાફરોને બંધક બનાવ્યા
પાકિસ્તાનની તમામ હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. શિબ્બી હોસ્પિટલમાં કટોકટી જાહેર કરવામાં આવી Pakistan ,તા.૧૧ પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (બીએલએ) એ મંગળવારે એક પેસેન્જર ટ્રેનનું અપહરણ કર્યું હતું. બીએલએએ દાવો કર્યો હતો કે તેમની સેનાએ જાફર એક્સપ્રેસનું અપહરણ કર્યું હતું અને ૧૨૦ મુસાફરોને બંધક બનાવ્યા હતા. આ ટ્રેન ક્વેટાથી પેશાવર જઈ રહી હતી. પાકિસ્તાની […]