Virat Kohli and Anushka Sharma ના અલીબાગના ઘરે ગૃહપ્રવેશની ધમાકેદાર શરૂઆત!
New Delhi,તા.૧૬ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલમાં ભારતમાં છે અને તેમના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. આ બંને ઘણીવાર ગેટવે ઓફ ઈન્ડિયાથી અલીબાગ સુધી ફેરી પર જતા જોવા મળે છે. એવું લાગે છે કે તેમના નવા ઘરનું બાંધકામ હવે પૂર્ણ થઈ ગયું છે અને આજે ગૃહપ્રવેશ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. […]